‎અટપટ્ટો દાખલો‬

હું એકલો હતો,
તારા આવ્યા પછી આપણે બે થયા.
એક તું અને એક હું.
અને તારા ગયા પછી લાગ્યું કે હું અડધો જ છું !
તારી અને મારી વચ્ચેનું
આ ગણીત મને ક્યારેય સમજાયું નથી…
–  બેશરમ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s